જો તમારું ફ્રિજ પણ આ દિશામાં હોય તો આજે જ હટાવો, જાણો શું કહે વાસ્તુશાસ્ત્ર

May 11,2018 3:59 PM IST

સામાન્ય રીતે ફ્રિજ દરેક ઘરમાં હવે જરૂરિયાતની વસ્તુ થઈ ગઈ છે, તેમાં પણ તેને ઘરમાં યોગ્ય સ્થાને મૂકવામાં પણ અનેક પ્રકારની કાળજી લેવામાં આવે જ છે. પણ બહુજ ઓછા લોકો ફ્રિજને મૂકવાનું સ્થાન નક્કી કરવામાં વાસ્તુશાસ્ત્રના નિયમો ફોલો કરે છે. આજે અમે તમને એ બતાવીશું કે ઘરમાં ફ્રિજને ક્યા સ્થાને રાખવું અને ક્યા સ્થાને ના રાખવું.