રસોઈ બનાવતા રાખો આટલું ધ્યાન,રસોડું જ બચાવશે તમામ મુશ્કેલીમાંથી

Dec 06,2016 10:33 AM IST

રસોઈ બનાવતી વખતે... 1. દક્ષિણ દિશા તરફ મુખ હોય તો કેટલાક રોગોનો સામનો કરવો પડે 2. દક્ષિણ-પશ્ચિમ દિશામાં મુખ ઘરમાં સુખ-શાંતિ ભંગ કરે, લડાઈ-ઝઘડા કરાવે 3. પશ્ચિમ દિશા તરફ મુખથી પરિવારમાં ચામડી-હાડકાં સંબંધિત બીમારીનો ભય 4. ઉત્તર દિશા તરફ મુખથી ધન-સંપતિની હાનિ થવાનો ભય રહે છે 5. રસોડું ગમે તે દિશામાં હોય, રસોઈ બનાવતી વખતે મુખ પૂર્વમાં જ રાખવું 6. પૂર્વ દિશામાં મુખ રાખવાથી ઘરમાં સુખ-શાંતિ જળવાશે, રોગોથી બચાશે