હવે તમે પણ બનાવો મમ્માવાલા પાલક પનીર / હવે તમે પણ આમ ઘરે જ બનાવો મમ્માવાલા પાલક પનીર

Jan 31,2018 4:49 PM IST

માના હાથની બનેલ પાલક પનીરની સબજી યાદ આવતી હોય તો હવે તમારી આ ખ્વાઈસ અમે પુરી કરીશું. તેના માટે તમારે જોઈસે કેટલાક મસાલા, પાલકની ભાજી, ફ્રેસ પનીર અને અમારી કેટલી ટીપ્સ. તમારા હાથે જ તૈયાર થશે જોરદારા માના હાથથી બની હોય એવી ચટાકેદાર પાલક પનીરની સબજી. જેમાં હશે માનો પ્રેમ અને હેલ્થ પણ. પરંતુ એના માટે માટે જુઓ અમારો આ વીડિયો.