હવે ઘરે જ બનાવો યમ્મી 'ચીઝી રોસ્ટેડ પનીર' / હવે ઘરે જ બનાવો યમ્મી 'ચીઝી રોસ્ટેડ પનીર'

Apr 04,2018 4:38 PM IST

આજે અમે તમને પનીરની એક ખાસ યમ્મી ડીશ બનાવવાની રીત શીખવી રહ્યા છીએ, ચીઝી રોસ્ટેડ પનીર. તો જોઈ લો અને નોંધી લો ચીઝી રોસ્ટેડ પનીરની આખી રીત સામગ્રી: તેલ-1 ટેબલ સ્પૂન ; પનીર-200 ગ્રામ ; કેપ્સિકમ- એક ; ટામેટાં-એક ; ગાજર-એક ; મીઠું-સ્વાદનુસાર ; તલ-હાફ ટેબલ સ્પૂન મરી પાવડર-હાફ ટેબલ સ્પૂન કોથમીર- ફોર ગ્રારનિસિંગ રીત: પેનમાં 2 ચમચી તેલ લો પનીરના પીસ Add કરી રોસ્ટ કરી લો ફેરવતા રહી લાઈટ બ્રાઉન શેકી બાઉલમાં કાઢી લો કેપ્સિકમ, ટામેટાં અને ગાજરને પણ રોસ્ટ કરો કૂક થઈ જાય એટલે શેકેલા પનીર Add કરો મીઠું, તલ, મરી પાવડર મિક્સ કરો તલ, ચીઝ, કોથમીરથી ગાર્નિશ કરો તૈયાર છે ચીઝી રોસ્ટેડ પનીર