પાવભાજી ખીચડી ખાશો ત્યારે આંગળા ચાટતા રહી જશો

Nov 23,2017 2:35 PM IST

ખીચડી એ એક ભારતીય વાનગી છે જે ચોખા અને દાળ વાપરીને બનાવવામાં આવે છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ ખીચડી પ્રસિદ્ધ છે. ખીચડી એ પચવામાં હલકો અને રાંધવામાં સરળ ખોરાક છે. દાળ-ચોખા મિશ્રિત શાકાહારી વાનગી ખીચડી તો છેક મુગલોના સમયના લોકોનું ભાવતું ભોજન હતી. ત્યારે આવી ફ્લેવરફૂલ ખીચડી એટલે કે પાવભાજી ખીચડી ખાશો ત્યારે આંગળા ચાટતા રહી જશો