• Home
  • Gujarati Videos
  • Food
  • Palak Paneer Rice - One Pot Palak Paneer Rice - Spinach And Cottage Cheese Rice - Simple Rice Recipe

રાહ કોની જુઓ છો? નોંધી લો Palak Paneer Riceની રેસિપી

Feb 12,2018 2:06 PM IST

ફુડી, ખાવાપીવાના શોખીનને સવાર-સાંજ જો ટેસ્ટી અને ગરમાગરમ નાસ્તો મળી જાય કે પછી રોજ અવનવી જમવામાં ડીશ મળી જાય તો વાત જ ના પૂછો. અમે આજે ખાસ તમારા માટે લાવ્યા છીએ ફટાફટ બની જાય તેવી અને હેલ્ધીની સાથે-સાથે ટેસ્ટી એવી એક મજેદાર રેસિપી, તો રાહ કોની જુઓ છો? નોંધી લો Palak Paneer Riceની રેસિપી