મુંબઈમાં મેગીને સ્વાદિષ્ટ બનાવવા આ 2 વસ્તુઓ પણ ઉમેરાય છે / મેગીને સ્વાદિષ્ટ બનાવવા ઉમેરો આ 2 વસ્તુઓ

Aug 24,2017 6:45 PM IST

મેગી એક એવી વાનગી બની ગઈ છે જે સૌ કોઈને ભાવે છે. એક પણ બાળક એવું ભાગ્યે જ મળી શકે જે મેગી ખાવાની ના પાડતું હોય. અને એમા પણ જ્યારે આપણામાંથી કોઈ ઘરથી દૂર બહાર રહે છે ત્યારે તે મેગી વગર નથી રહી શકતા. અહી અમે મેગીને વધું સ્વાદિષ્ટ કેવી રીતે બનાવી શકાય તે જોઈશું. મુંબઈની સ્ટ્રીટ પર મેગીને સ્વાદિષ્ટ બનાવવા આ 2 વસ્તુઓ પણ ઉમેરે છે