• Home
  • Gujarati Videos
  • Tech
  • જાણો કેમેરામાં HDR મોડ કેવી કરે છે કરામત?, Know about HDR mode in Smartphone camera

જાણો કેમેરામાં HDR મોડ કેવી કરે છે કરામત?

May 04,2018 2:53 PM IST

વેકેશનમાં જતાં પહેલાં જાણો યુઝફુલ ટિપ્સ. વેકેશનમાં સ્માર્ટફોનનાં કેમેરોનો આ રીતે કરો યુઝ. હવે, સ્માર્ટફોન જ DSLRની ગરજ સારે છે. સ્માર્ટફોનની મદદથી પ્રોફેશનલ કેમેરાની જેમ ફોટોગ્રાફી કરો. HDRની મદદથી પ્રોફેશનલ ફોટોગ્રાફી જેમ ફોટા પડશે. સ્માર્ટફોનનાં કેમેરામાં HDR શું છે? HDRનો કેવી રીતે ઉપયોગ કરવો તે જાણો. નોર્મલ મોડ કરતાં ફોટા HDRમા પાડો. HDR એટલે હાઈ ડાયનેમિક રેન્જ ઈમેજીંગ. ફોટામાં લાઈટ અને શેડોનું પરફેક્ટ બેલેન્સ કરે છે. પેનોરોમિક મોડમાં પણ નેચરલ ફોટો પરફેક્ટ કેપ્ચર થશે.