મહામૂલો ફોન ખોવાય તે પહેલાં અચૂક જાણી લો આ વાત

Mar 16,2018 8:35 PM IST

આજે આપણને સ્માર્ટફોન વિના એક ઘડી ચાલતું નથી, અને એટલે જ એ ખોવાઈ જાય ત્યારેલ આપણે હાંફળાફાફળા થઈ જઈએ છીએ. ફોન પાંચ હજારનો હોય કે પચાસ હજારનો, ફોન ખોવાય ત્યારે આપણી બેન્કિંગ એપ્સ, વોલેટ, ઈમેઈલ્સ, પર્સનલ ફોટોગ્રાફ્સ વગેરે કેટલું બધું જોખમમાં મુકાઈ જાય. આના ઉપાય માટે તમારે ફોન ખોવાય તે પહેલાં જ કેટલાંક પગલાં લેવા જરૂરી છે. એ માટે જુઓ આ વીડિયો.