બાળકો આંગળા ચાટતા રહી જાય તેવો પૌષ્ટિક નાસ્તો

Dec 09,2017 4:24 PM IST

બાળકોને અતિ પસંદ પડશે આ નાસ્તો. વિવિધ પ્રકારની સેન્ડવિચ જે બ્રાઉન બ્રેડનો ઉપયોગ કરી બનાવવામાં આવે તે પણ ઘણો જ ન્યુટ્રીશ્યન્ટ નાસ્તો ગણાઈ છે. જો આવો નાસ્તો ન ભાવે તો ઈડલી સાંભાર પણ ભરપુર પૌષ્ટિક નાસ્તો ગણવામાં આવે છે. કારણ કે આમાં ઉપયોગમાં લેવાતા જે દાળ અને ચોખા વાટીને ખીરૂ બનાવાય છે. ત્યારે આજે તમારા બાળકો આંગળા ચાટતા રહી જાય તેવો પૌષ્ટિક નાસ્તો સ્વીટ પોટેટો હમસ ઘરે બનાવો.