બહાર મળતું મોંઘુદાટ ડેઝર્ટ આવી રીતે બને છે, જાણી લો સિક્રેટ રેસિપી

Aug 08,2017 5:25 PM IST

મોસમ ભલે ગરમીની હોય કે ઠંડીની, પણ ગમે તે મોસમમાં ઠંડા ઠંડા ડેઝર્ટ તો બધાને ભવે જ છે. ચોકલેટ mousse એક સ્વાદિષ્ટ ડેઝર્ટ છે. મિત્રો, ચોકોલેટ એક એવી વસ્તુ છે કે હમેશથીજ બધાની ફેવરીટ હોઈ છે અને રેહાવાનીજ છે. તેમાંથી બનતી રેસીપીસ પણ અનેક પ્રકાર અને સ્વાદની હોઈ છે. તેવીજ એક રેસીપી છે ચોકોલેટ વોલનટ ફજ. બહાર મળતું મોંઘુદાટ ડેઝર્ટ આવી રીતે બને છે, જાણી લો સિક્રેટ રેસિપી