વેઈટ લોસ કરવું છે? ખાવ ફ્રૂટ એન્ડ નટ્ દલિયા

Nov 21,2017 5:29 PM IST

ચોક્કસ માત્રામાં પાણી પીને આપણે વજન ઘટાડી શકીએ છીએ. ખૂબ પાણીવાળા ફળ ખાવ તેનાથી પણ વજન ઘટવામાં મદદ મળશે. હાઈ ફાઈબર અને ઓછી કેલોરી વાળું ફૂડ ખાવાથી આ કારણે આ વેટ લોસ માટે પરફેક્ટ છે. તેમા એંટીઓક્સીડેટ્સ ભરપૂર હોય છે જે બોડીને હાર્ટૅની બીમારીઓથી બચાવે છે. ફ્રૂટ એટલે બેસ્ટ ખોરાક આપણા દૈનિક જીવનમાં સવારે દરેક બાબતની આપણને ઉતાવળ હોય છે. સ્કૂલ, કોલેજ, ટ્યૂશન અને ઓફિસ જવાની ભાગદોડમાં આપણને નાશ્તાનો સમય જ નથી મળતો ત્યારે ફ્રૂટ્સ જ આપણા બેસ્ટ ફ્રેન્ડ હોય છે. ત્યારે વેઈટ લોસ કરવું છે? ખાવ ફ્રૂટ એન્ડ નટ્ દલિયા