બધાને ભાવતી છે આ મીઠાઈ, આ છે એનું રહસ્ય

Aug 16,2017 5:55 PM IST

મીઠાઈ અને ફરસાણ વગર તો પ્રસંગ અધૂરો જ કહેવાય. તહેવારના અને વ્રતના દિવસો નજીક આવી રહ્યા હોય ત્યારે દરેક વખતે કંઈક નવું કરવાનું મન થાય. કંઈક નવું ખાવાનું પણ મન થાય. ગુજરાતી પરંપરાગત મીઠાઈમાં મગસ, મોહનથાળ, સુખડી વગેરે જેવી વાનગીઓનો સમાવેશ થાય છે. પરંતુ મેસૂર પાકનું નામ પડે એટલે દરેકના મોં માં પાણી આવે. બધાને ભાવતી છે આ મીઠાઈ, આ છે એનું રહસ્ય