આ દિવાળીમાં માણો બ્રેડ હલવાનો ટેસ્ટ, જાણી લો રેસિપિ

Oct 11,2017 10:55 AM IST

દિવાળીને હવે થોડા જ દિવસો બાકી રહ્યા છે. મોટાભાગના લોકો હવે બજારના નાસ્તા કરતા વધુ મહત્વ ઘરના નાસ્તા, તેમજ મીઠાઈને આપતા હોય છે અને ઘરમાં જ અવનવા ફરસાણ પણ બનાવે છે.પરંતુ દર વખતે શું બનાવવું એવી સમસ્યા તેમના મનમાં કાયમ રહેતી હોય છે. તેથી આજે અમે તમારા માટે બ્રેડ હલવાની રેસિપિ લઈને આવ્યા છીએ, તો નોંધી લો તેની રેસિપિ