Corn Pattice Recipe, ફટાફટ બનાવો હેલ્ધી કોર્ન પેટીસ

Jan 31,2018 5:46 PM IST

ગૃહિણીઓને સતત એ વાતનું જ ટેન્શન હોય છે કે, રોજ અલગ અલગ યમ્મી અને ટેસ્ટી શું બનાવવું? સામાન્યરીતે બપોરનું મેનુ તો લગભગ બધાંના ઘરે ફિક્સ જ હોય છે, પરંતુ ખરું ટેન્શન ડિનરનું હોય છે. કેમ કે બહુ મુશ્કેલ હોય છે ઘરના દરેક સભ્યને ભાવે તેવી કોઈ ડીશ બનાવવી,માટે જ તમારી આ સમસ્યાનું સોલ્યુશન લાવ્યા છીએ અમે અહીં પણ.તો આજે ઘરે જ બનાવો Corn Pattice Recipe.