ચોકલેટ પરોઠા પીઝા- ટેસ્ટી ફ્રૂટ પીઝાની રેસિપી

Dec 09,2017 7:11 PM IST

ચોકલેટ પરોઠા પીઝા. પીઝા અનેક પ્રકારના બનાવવામાં આવતા હોય છે અને માર્કેટમાં પણ તૈયાર મળતા હોય છે. બઝારમાં તૈયાર અડધા (હાફ બેક) તૈયાર (શેકેલા) પીઝા બેઇઝ પર તમોને મન પસંદ ટોપિંગ (લેર) લગાવી અને ઘેર બેક કરી શકાય છે. માર્કેટમાં પીઝા ના રોટલા પણ તૈયાર મળે છે તેનો ઉપયોગ કરીને પણ બનાવી શકાય છે. પરંતુ જાતે ઘરેપીઝા નો લોટ તૈયાર કરી ચીઝ નો ઉપયોગ કરી ને બનાવેલ પીઝા નો સ્વાદ અલગ જ હોય છે. ટેસ્ટી ફ્રૂટ પીઝાની રેસિપી