શિયાળામાં મજા માણો આ ચીઝ કોરિયન્ડર પુડલાની / શિયાળામાં મજા પડશે આ ચીઝ કોરિયન્ડર પુડલા ખાવાની

Dec 08,2017 6:37 PM IST

Pudla masala એ ચણા ના લોટ માંથી બનાવવામાં આવતો ગુજરાત નો એક જાત નો ચણા ના લોટ નો કેક કહેવામાં આવે છે. પુડલા એ મૂળ ગુજરાતી વાનગી છે, જે ખાસ કરીને ગુજરાત ના ગામડાઓ માં બનાવવામાં આવે છે. ગુજરાત ના ઘરો માં પુડલા સામાન્ય રીતે વરસાદ અને ઠંડી ની ઋતુ માં વધારે બનાવવામાં આવે છે. પુડલા બનાવવા એક દમ સરળ હોય છે. અને પુડલા બનાવવા માટે જરૂરી સામગ્રી તમારા ઘરો માં સરળતાથી પ્રાપ્ત થઇ જાય છે. શિયાળામાં મજા માણો આ ચીઝ કોરિયન્ડર પુડલાની