બેક્ડ વડાપાઉં સ્ટફ બન: જાણી લો સિક્રેટ રેસીપિ

Dec 08,2017 4:17 PM IST

Diet ફૂડમાં ઓછી કેલરી હોય છે અને પીઝા, બર્ગર અને વડાપાઉં જેવા ફાસ્ટ ફૂડની સરખામણીએ આ એક શ્રેષ્ઠ સ્વસ્થ વિકલ્પ છે. કેટલાક Diet ફૂડ્સ એન્ટીઓક્સીડેન્ટ, જરૂરી પોષકતત્વોથી ભરેલા છે. ચેવડો, ચણા અને સબ્જા બીજ જેવું ફૂડ સરળતાથી મળી જાય અને પછી જાય એવી ફૂડ છે. આજે અમે તમને એવા કેટલાંક હેલ્ધી ડાયટ સ્નેક્સ અને ફૂડ્સની જાણકારી આપી રહ્યા છે. બેક્ડ વડાપાઉં સ્ટફ બન: જાણી લો સિક્રેટ રેસીપિ