અશુભ વાસ્તુ શાસ્ત્ર: જો તમે પણ ઘરમાં કોઈપણ છોડ લગાવ્યો છે તો ધ્યાનથી જોઈ લો

Feb 18,2018 1:33 PM IST

આજકાલ લોકો ઘરની સુંદરતા વધારવા માટે મની પ્લાટન્સ કે અન્ય પ્લાન્ટ્સ ઘરમાં લગાડે છે, ઘણીવાર તેઓ આ મુદ્દે અધૂરી જાણકારીના લીધે મોટા આર્થિક નુકસાનમાં પણ ઉતરી જાય છે. ઘરમાં સુંદરતા વધારવા માટે લગાવેલાં ફૂલછોડને જો વાસ્તુ મુજબ ના અનુસરીએ તો પણ તકલીફમાં મૂકાઈ જવાય છે, જો તમે પણ માત્ર સુંદરતા માટે કે અન્ય કોઈ કારણોસર ઘરમાં છોડના પ્લાન્ટ્સ લગાવ્યા છે તો ખાસ આ વીડિયો જોઈ લો કે તે યોગ્ય સ્થાને છે કે નહીં એ.