એન્ઝાયટી / કારણ વિના બીક લાગે, હાથ-પગના તળિયાં ઠંડા પડે, પરસેવો વળે તો શું કરવું?

Nov 05,2019 2:36 PM IST

વીડિયો ડેસ્કઃ દિવ્ય ભાસ્કરડોટકોમના સ્પેશિયલ પ્રોગ્રામ સંબંધોની સાયકોલોજીમાં આપનું સ્વાગત છે. આ પ્રોગ્રામમાં જાણીતા સાયકોલોજિસ્ટ પ્રશાંત ભીમાણી લોકોની સમસ્યાના નિવારણ માટે જરૂર સલાહસૂચન આપે છે. પ્રશાંતભાઈને 39 વર્ષની એક યુવતીએ પૂછ્યું છે કે, મને કોઈ કારણ વગર બીક લાગે છે. હાથ-પગના તળિયાં ઠંડા પડી જાય છે, પરસેવો થઈ જાય છે અને એકદમ જ બીક લાગે છે. ખબર નથી પડતી કે આ શેની બીક છે. દોઢ બે કલાક સુધી આવી સ્થિતિ રહે છે અને પછી બીક જતી રહે છે.; જાણો વીડિયોમાં પ્રશાંત ભીમાણીનો જવાબ.