પેરેન્ટિંગ / બાળકને અંગ્રેજી મીડિયમમાં ભણાવવું જોઈએ કે ગુજરાતીમાં? સ્કૂલની પસંદગી કેવી રીતે કરવી?

Feb 21,2019 6:11 PM IST

વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમના પેરેન્ટિંગ કાર્યક્રમમાં આજે ડૉ. આશિષ ચોક્સી આજે વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે બાળકો માટે માતૃભાષાનાં શિક્ષણનું કેટલું મહત્ત્વ છે. બાળકોને કયા માધ્યમની સ્કૂલમાં ભણાવવાથી માતૃભાષાનું સારું શિક્ષણ મળે છે અને બાળકોને માતૃભાષા શીખવાડવામાં માતા-પિતાએ શું કરવું તે જાણવા જુઓ આ વીડિયો.