પેરેન્ટિંગ / ટીનએજર્સ સાથે આટલું કરો, ક્યારેય ગુસ્સો નહીં કરે, ડૉ.આશિષ ચોક્સીએ આપી ટિપ્સ

Feb 08,2019 12:11 PM IST

વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમના પેરેન્ટિંગ કાર્યક્રમમાં આજે ડૉ. આશિષ ચોક્સીને ઘણાં માતા-પિતાનો સવાલ છે કે, તેમના બાળકની ટીનએજમાં વર્તણૂક બદલાઈ ગઈ છે. તે એકલું રહેવાનું પસંદ કરે છે. રૂમમાં બારણું બંધ કરી એકલું ઘણાં સમય સુધી બેસી રહે છે. માતા-પિતાને ચિંતા થાય છે કે તેનું બાળક કેમ આવી વર્તણૂક કરે છે? ડૉ. આશિષ ચોક્સી તેના વિશે વાત કરશો.