પેરેન્ટિંગ / બાળકને સફળ કેવી રીતે બનાવી શકાય? ડૉ. આશિષ ચોક્સીએ બતાવી પાંચ ખાસિયત

Jun 06,2019 7:24 PM IST

વીડિયો ડેસ્કઃ આપ જોઈ રહ્યા છો દિવ્ય ભાસ્કર ડોટ કોમનો સ્પેશિયલ પ્રોગ્રામ, સક્સેસફૂલ પેરેન્ટિંગ. આ પ્રોગ્રામમાં અમદાવાદના જાણીતા બાળરોગ નિષ્ણાત ડૉ. આશિષ ચોક્સીએ બાળકોને કેવી રીતે સફળ બનાવી શકાય અને સફળ બાળકોની કેટલી અને કેવી ખાસિયત હોય તેના વિશે જણાવ્યું છે.