પેરેન્ટિંગ / બાળકો સામે આટલું કરો, દરેક વાત સાંભળશે, દોડી-દોડીને કામ કરશે

Mar 14,2019 8:39 PM IST

માતા-પિતાની ફરિયાદ હોય છે કે, ‘બાળકો અમારું સાંભળતાં નથી. અમે તેમને જે શિખામણ આપીએ તે તેમને ગમતું નથી. અમારે તેમને સલાહ ના આપવી, બાળકો કહે છે કે, તમે અમને બહુ બોલબોલ કરો છો, વારંવાર ટોકો છો. એવામાં બાળકોને શિખામણ કેવી રીતે અપવી?’; ત્યારે જુઓ શું કહે છે બાળરોગ નિષ્ણાત ડૉ. આશિષ ચોક્સી.