ઈમિગ્રેશન / વિઝા ઓફિસર એડમિનિસ્ટ્રેટિવ પ્રોસેસિંગનો લેટર ક્યારે આપે છે?

Nov 13,2019 2:30 PM IST

વીડિયો ડેસ્કઃ DivyaBhaskar.comની ખાસ રજૂઆત IMMIGRATION ADVICE માં આજે મેળવીશું વધુ કેટલાક સવાલોના જવાબો. આ સવાલોના જવાબો આપશે ઈમિગ્રેશન એક્સપર્ટ લૉયર રમેશ રાવલ. આ એપિસોડમાં ગુજરાતના જયમીન પટેલે પૂછ્યું છે કે, મારા આન્ટીએ ગ્રીનકાર્ડ માટેનો ઇન્ટર્વ્યૂ તારીખઃ 3-2-2019ના રોજ આપેલો પરંતુ, ઇમિગ્રન્ટ વિઝા ઓફિસરે એડમિનિસ્ટ્રેટિ પ્રોસેસિંગનો લેટર આપી વિઝા આપ્યો નથી. આવો લેટર કેમ આપ્યો હશે? આ બાબતે ક્યાં તપાસ કરવી અને શું કરવું?; આ સવાલ અને આવા અન્ય સવાલોના જવાબ મેળવવા જુઓ આ વીડિયો.