ઈમિગ્રેશન / BEમાં કોમ્પ્યુટર સાયન્સમાં ડિસ્ટિન્ક્શન પ્લસ માર્ક્સ છે, શું IELTS વગર કેનેડામાં સ્ટડી કરવાં જઈ શકાય?

May 29,2019 3:26 PM IST

વીડિયો ડેસ્કઃ Divyabhaskar.comના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે. વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે. ગાંધીનગરથી જય પટેલે પૂછ્યું છે કે, ‘હું LDRP-ITR ગાંધીનગરમાં સ્ટડી કરી રહ્યો છું, મારે બેચલર્સ ઇન એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર સાયન્સમાં ડિસ્ટિન્ક્શન પ્લસ માર્ક્સ છે, શું હું કેનેડામાં IELTS વગર સ્ટડી કરવાં જઈ શકું?’; જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ.