ઈમિગ્રેશન / પતિ કેનેડામાં PR પર હોય તો પત્નીને ઈન્ડિયાથી જ કોઈ જોબ મળી શકે કે નહીં?

Sep 20,2019 4:44 PM IST

વીડિયો ડેસ્કઃ Divyabhaskar.comના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે. વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે. આજના એપિસોડમાં વડોદરાથી ખુશ્બુએ પૂછ્યું છે કે, ‘મારા હસબન્ડ કેનેડામાં છે અને તેમને ત્યાં PR છે. હું હવે તેમની સાથે PR પર જોઈન કરીશ. મને અહીં ઇન્ડિયાથી જ કોઈ જોબ મળી શકે કે ના મળી શકે?’; જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ.