એક યુવકનો પ્રશ્ન ‘મારી વાઇફના સ્ટૂડન્ટ વિઝા કેનેડામાં આવી ગયા છે.’

Jun 19,2019 4:13 PM IST

વીડિયો ડેસ્કઃ Divyabhaskar.comના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે. વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે. નડિયાદથી બ્રિજેશે પૂછ્યું છે કે, ‘મારી વાઇફના સ્ટૂડન્ટ વિઝા કેનેડામાં આવી ગયાં છે. મારે મારી વાઇફ સાથે કેનેડા જવું હોય તો, કેવી રીતે જઈ શકાય?’; જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ.