ઈમિગ્રેશન / અમેરિકાથી તૃપ્તિનો સવાલ, 5 વર્ષથી પરિવાર સાથે ઈલીગલ રહીએ છીએ, કેનેડામાં PR એપ્લાય કરાય ?

Jul 12,2019 3:31 PM IST

વીડિયો ડેસ્કઃ Divyabhaskar.comના સ્પેશિયલ પ્રોગ્રામ ઈમિગ્રેશનમાં આપનું સ્વાગત છે. વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કર વિઝા સંબંધિત દરેક સમસ્યાઓના જવાબ આપશે. આજના એપિસોડમાં અમેરિકાથી તૃપ્તીએ પૂછ્યું છે કે, ‘2014માં વિઝિટર વિઝા પર ફેમિલિ સાથે US ગયા હતા, ત્યાર પછી હજુ પણ 2019માં અમે અહીં જ રહીએ છીએ. અમારું સ્ટેટસ ઇલીગલ છે. હવે અમારે કેનેડામાં PR એપ્લાય કરવું હોય તો કરી શકાય કે નહીં?’; જાણો વિઝા એક્સપર્ટ પાર્થેશ ઠક્કરનો જવાબ.