પેરેન્ટિંગ / પરીક્ષાના છેલ્લા દિવસોમાં શું કરવું? બોર્ડના વિદ્યાર્થીઓ માટે ડૉ. આશિષ ચોક્સીએ આપી મહત્ત્વની ટિપ્સ

Feb 28,2019 8:06 PM IST

વીડિયો ડેસ્કઃ દિવ્યભાસ્કરડોટકોમના પેરેન્ટિંગ કાર્યક્રમમાં આજે ડૉ. આશિષ ચોક્સી આજે વિદ્યાર્થીઓને જણાવશે કે પરીક્ષાના છેલ્લા દિવસોમાં વિદ્યાર્થીઓએ પોતાના સ્વાસ્થ્યનું કેવી રીતે ધ્યાન રાખવું, પરિક્ષાર્થીએ પરીક્ષા સમયે કેટલો આરામ કરવો અને કઈ વસ્તુઓથી દૂર રહેવું. પરીક્ષા સમયે વિદ્યર્થી હેરાન ન થાય તે જાણવા જુઓ આ વીડિયો.