• Home
  • Gujarati Videos
  • Tech
  • adharcard app, hackers, French security expert, Elliot Alderson, Aadhaar card , આધાર કાર્ડ એપ્લિકેશન, હૅકર, પર્સનલ માહિતી your personal details is dengar, anyone can hack your Aadhaar App

1 મિનિટમાં તમારા આધારકાર્ડની પર્સનલ માહિતી ચોરી લેશે હૅકર

Mar 14,2018 7:43 PM IST

દેશમાં 10 લાખથી વધુ લોકો આધારકાર્ડ ઍપનો ઉપયોગ કરે છે.ત્યારે આ તમામ 10 લાખ ભારતીયોની પર્સનલ માહિતી ખતરામાં છે. થોડા સમય પહેલા ફ્રાન્સનાં ટેકનિકલ ઈલિયટ એલ્ડરશને એક્સપર્ટે આધારકાર્ડની એન્ડ્રોઈડ એપ્લિકેશનને 1 મિનિટની અંદર હૅક કરી તેનો વીડિયો સોશ્યલ મીડિયા પર વહેતો કર્યો હતો. વીડિયોમાં તેણે કેવી રીતે આધાર ઍપ હૅક કરવું તેની જાણકારી શૅર કરી છે. રિપોર્ટ્સ પ્રમાણે અત્યાર સુધી ઈલિયટે 20 હજારથી વધુ આધારકાર્ડને એક્સેસ કરી ચૂક્યો છે. આ તમામ આધારકાર્ડ એને મેન્યૂઅલ સર્ચમાં જ મળી ગયા હતાં. ગુગલ પ્લે સ્ટોર પ્રમાણે આધાર ઍપનાં 10 લાખ 20 હજાર યૂઝર્સ છે. એવામાં જો આ તમામ યૂઝર્સના ઍપ હેક થઈ જાય તો તેમની પર્સનલ માહિતી લીક થઈ જાય. ફ્રાન્સના ટેકનિકલ એક્સપર્ટ ઈલિયટે એના ટ્વિટર હેન્ડલ @fs0c131y પર આ જાણકારી આપી હતી. ત્યારે જોવું રહ્યું કે UIDAIના સીઈઓની ઉંઘ ક્યારે ખુલે છે?