તમારા સ્માર્ટફોનની સ્પીડ વધી જશે, બે શેટિંગ ચેન્જ કરવાથી

Mar 19,2018 4:53 PM IST

તમારા સ્લો સ્માર્ટફોનની સ્પીડ વધારશે આ બે સેટિંગ - ડેટા સેવ સેટિંગ - ક્રોમ બ્રાઉજરમાં જઇને - ઉપર તરફ દેખાતા ત્રણ ડૉટ પર ટેપ કરો - હવે સેટિંગમાં જઇને ડેટા સેવર ઓપ્શન ઓન કરી દો - સ્માર્ટફોનની સ્પીડ વધારવાનું સેટિંગ - ફોનનાં સેટિંગમાં એકાઉન્ટમાં જઇને - ત્રણ ડોટ પર ટેપ કરો - હવે ઑટો સિંક ઓફ કરી દો