• Home
  • Gujarati Videos
  • Sports
  • sports cricket iplt20 news who-could-be-possible replacement for steve smith and david-warner Warner and Smith will take the place in IPL 2018

IPL 2018માં વોર્નર અને સ્મિથનું સ્થાન આ પ્લેયરો લેશે

Mar 29,2018 2:36 PM IST

- બોલ ટેમ્પરિંગના વિવાદમાં - ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ પર - એક વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે - આ બંને પ્લેયરોએ જે કાંડ કરવાનો હતો તે કરી ચૂક્યા - અને તેની સજા પણ તેમને મળી ગઈ છે પરંતુ - હવે વાત છે 7 એપ્રિલથી શરૂ થનારી IPL ટુર્નામેન્ટની - બોલ ટેમ્પરિંગમાં ફસાયેલા આ બંને મહાન પ્લેયર - IPL 2018ની ટીમના કેપ્ટન છે જેમાં - સ્મિથ રાજસ્થાન રોયલ્સ; અને વોર્નર સનરાઇઝર્સ હૈદરાબાદ;નો કેપ્ટન છે - જોકે હવે આ બંને પ્લેયર IPLની એક પણ મેચ નથી રમવાના - IPL કમિશનરના કહેવા પ્રમાણે, આ બંને પ્લેયરનું રિપ્લેસમેન્ટ કરવામાં આવશે - પ્રશ્ન એ છે કે આ બંને પ્લેયરના પર્ફોમન્સને જોતાં- તેમનું સ્થાન કોણ લઈ શકે તેમ છે... - આ બંનેનું સ્થાન લઈ શકે તેવા કેટલાક સંભવિત ખેલાડીઓનાં નામ આ રહ્યાં... - માર્ટિન ગુપ્ટીલ - ઇન્ટરનેશનલ T-20માં સૌથી વધારે રન મારવા છતાં - ન્યૂ ઝીલેન્ડના આ પ્લેયરને - IPLની કોઇ પણ ટીમમાં સ્થાન નથી મળ્યું - માર્ટિન ગુપ્ટીલનો સમાવેશ વોર્નરની જગ્યા પર થઇ શકે છે - લ્યૂક રોંકી- પછી નામ આવે છે ન્યૂ ઝીલેન્ડના લ્યૂક રોંકીનું - પાકિસ્તાન સુપર લીગમાં ધમાકેદાર બેટિંગ કરીને - પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ બન્યો હતો - હાશિમ આમલા - સાઉથ આફ્રિકાના આ ઓપનિંગ બેટ્સમેનને પણ - IPLની કોઇ પણ ટીમમાં સ્થાન નથી મળ્યું - ગયા વર્ષે આમલાએ IPLમાં બે સદી ફટકારી હતી - શૉન માર્શ - IPLમાં એક સારા બેટ્સમેન તરીકે આ પ્લેયરનો સમાવેશ થાય છે - પ્રથમ IPLમાં માર્શ ઓરેન્જ કેપનો હકદાર બન્યો હતો - કહેવાય છે કે હૈદરાબાદ ટીમમાંથી શિખર ધવન સાથે ઓપનિંગમાં ઊતરી શકે છે - જો રુટ - રાજસ્થાન રોયલ્સ;માં સ્મિથની જગ્યાએ - ઇંગ્લેન્ડના આ પ્લેયરને સ્થાન મળી શકે છે