વર્લ્ડ કપ / વિરાટ કોહલીએ રોહિત શર્માનો ઇન્ટરવ્યૂ કર્યો, કહ્યું, તેને બેટિંગ કરતો જોવો તે લ્હાવો

Jul 07,2019 12:32 PM IST

વર્લ્ડ કપની 44મી મેચમાં લીડ્સ ખાતે ભારતે શ્રીલંકાને 7 વિકેટે હરાવ્યું હતું. રોહિત 92.43ની એવરેજથી 647 રન સાથે ટોપ સ્કોરર બન્યો, એક સીઝનમાં 5 સદી ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યો હતો. મેચ પછી ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ રોહિત શર્માનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. જેમાં વિરાટે રોહિત શર્માની બેટિંગના વખાણ કરતાં જણાવ્યું હતું કે રોહિતને આ રીતે બેટિંગ કરતો જોવો તે ખૂબ રોમાંચક નજારો હોય છે. જોઈ લો આ દિલચશ્પ ઇન્ટરવ્યૂ