• Home
  • Gujarati Videos
  • Sports
  • Virat holds a press conference before the Indoor Test; No one can be taken lightly: Virat Kohli

ક્રિકેટ / પિંક બોલથી રમવામાં થોડી મુશ્કેલી પડશે - વિરાટ કોહલી

Nov 13,2019 6:01 PM IST

ગુરુવારથી ભારત-બાંગ્લાદેશની વચ્ચે ટેસ્ટ સીરીઝની શરૂઆત થઈ રહી છે. પ્રથમ ટેસ્ટ ઈન્દોરમાં રમાશે. હોલકર સ્ટેડિયમ બીજી ટેસ્ટની આગેવાની માટે તૈયાર છે. વિરાટે બુધવારે સીરીઝ શરૂ થવાના એક દિવસ પહેલા ઈન્દોરમાં પ્રેસ કોન્ફોરન્સ કરી હતી. તેમાં તેમણે જણાવ્યું હતું કે પિંક બોલથી રમવામાં થોડી મુશ્કેલી પડશે, પણ કોઈને પણ ટીમને હળવાશથી ન લઈ શકાય