ક્રિકેટ / ઓસ્ટ્રેલિયન ટીમ સારી પણ અમારી ટીમ બધા ફોર્મેટમાં સારું રમે છે - વિરાટ કોહલી

Jan 13,2020 4:24 PM IST

વિરાટ કોહલીએ સોમવારે મુંબઈમાં કહ્યું હતું કે, ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વમાં ક્યાયપણ કોઈની પણ સાથે સ્પર્ધા કરવા સક્ષમ છે. ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ વનડેમાં કોહલીએ કહ્યું કે, અમારી ટીમ બધા ફોર્મેટમાં સારું રમે છે. સફેદ બોલ હોય, કે લાલ કે પિન્ક. ભારતીય ટીમ 14 જાન્યુઆરીથી ઓસ્ટ્રેલિયા સામે ત્રણ વનડેની સીરિઝ ર,રમશે. પહેલી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.