ઇન્ડિયન્સના ખેલાડીઓને ભૂલ કરવા પર મળે છે આવી અનોખી સજા

May 01,2018 7:41 PM IST

મુંબઇ ઇન્ડિયન્સના ખેલાડીઓને પ્રેક્ટિસ સેશનમાં ભૂલ કરવા પર અનોખી સજા આપવામાં આવે છે. મુંબઇએ આ અનોખી સજા મોડા આવનારા અથવા કઇક ભૂલી જનારા ખેલાડીઓને આપવામાં આવે છે. આ સજામાં ખેલાડીઓએ પોતાના સ્લીપવિયર એટલે કે જંપસૂટ પહેરીને જ સફર કરવી પડે છે.મુંબઇ ઇન્ડિયન્સે ઇંસ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરતા લખ્યુ- રાહુલ ચહર એટલો જ નથી, ઇશાન કિશન અને અનુકૂલ રોય પણ આ સજામાં સામેલ છે.