• Home
  • Gujarati Videos
  • Sports
  • ab de villiers, ipl 11, super man, spider man, cricket, catch, એબી ડિવિલિયર્સ, આઈપીએલ 11, sunrise, royal challanger benglor, રોયલ ચેલેન્જર બેંગ્લરો, સનરાઈઝ હૈદરાબાદ ipl 11 ab de villiers took catch like a superman in boundary line

હવામાં સુપરમેનની જેમ કૅચ પક્ડયા પછી ડિવિલિયર્સે કહ્યું આ, જુઓ વીડિયો

May 18,2018 4:03 PM IST

IPL 11માં હાલ તમામ ટીમો વચ્ચે પ્લે ઓફમાં જગ્યા બનાવવા માટે જોરદાર જંગ ચાલી રહી છે. ગુરુવારે રમાયેલી સનરાઈઝ હૈદરાબાદ સામેની મેચ જીતીને બેંગ્લોરે પોતાની આશા જીંવત રાખી છે. આ મેચ બેંગ્લોરની જીત કરતા ડિવિલિયર્સના કૅચના કારણે વધુ ચર્ચામાં છે. આ મેચમાં એબીડીએ અવિશ્વસનીય કૅચ પક્ડીને બધાને ચોકાવી દીધા હતા. ડિવિલિયર્સે હવામાં સુપરમેનની જેમ હવામાં જ કૅચ પક્ડીને કોહલી સહિત મેદાનમાં હાજર પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. સોશિયલ મીડિયા પર એબીડીના આ કૅચની ખૂબ જ પ્રશંસા થઈ રહી છે.