નવા વિડિઓ

 • મુંબઈઃ બાલ્કનીમાં સ્ટૂલ પર ઊભેલી બાળકી ત્રીજા માળેથી નીચે પડી, જુઓ શૉકિંગ CCTV 00:43

  મુંબઈઃ બાલ્કનીમાં સ્ટૂલ પર ઊભેલી બાળકી ત્રીજા માળેથી નીચે પડી, જુઓ શૉકિંગ CCTV

 • બંધ કારખાનાના છાપરે ચડી ગયો આખલો, નીચે ઉતારવામાં મૂક્યો જીવ જોખમમાં 01:19

  બંધ કારખાનાના છાપરે ચડી ગયો આખલો, નીચે ઉતારવામાં મૂક્યો જીવ જોખમમાં

 • સાચા સંત પાસે જવાથી વિચારશૂન્યતાનો અનુભવ થાય છે 02:13

  સાચા સંત પાસે જવાથી વિચારશૂન્યતાનો અનુભવ થાય છે

 • ગુરુ વિકાસની સાથે વિશ્રામ પણ આપે છે 01:55

  ગુરુ વિકાસની સાથે વિશ્રામ પણ આપે છે

 • ઈટલીના ચર્ચમાં અંબાણી લેડિઝની એન્ટ્રી, વન પીસમાં નીતા અંબાણી લાગ્યા ગોર્જિયસ 00:56

  ઈટલીના ચર્ચમાં અંબાણી લેડિઝની એન્ટ્રી, વન પીસમાં નીતા અંબાણી લાગ્યા ગોર્જિયસ

રમત

 • Indian Fans Called Shoaib Malik JiJu in Live match 00:43

  ભારત-પાકિસ્તાન મેચમાં બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા શૉએબ મલિક સાથે થયું આવું, વીડિયો વાઇરલ

  એશિયા કપમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને ફરી હરાવ્યું છે. ભારત-પાકની મેચ દરમિયાનનાં અનેક વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યાં છે. એવામાં પાકિસ્તાની ખેલાડી શોએબ મલિકનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં શોએબ મલિક બાઉન્ડ્રી પર ફીલ્ડિંગ કરી રહ્યા છે અને ભારતીય ફૅન્સ તેમણે જીજૂ... જીજૂ...; કહીં બોલાવી રહ્યા છે. ત્યાર બાદ શોએબ મલિક પણ ફૅન્સની સામે જોઈ હાથથી અભિવાનદ કરે છે. આ વીડિયો એક ફૅન્સે બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો.

  5K વ્યુઝ
 • Racing driver pulls the brake of his rival in the middle of the race. 00:44

  225 kmphની સ્પીડમાં હતું બાઈક, અવળચંડા રેસરે પ્રતિસ્પર્ધીના બાઈકની દબાવી દીધી બ્રેક

  ઇટાલીમાં યોજાઈ રહેલ મોટો-2 ગ્રાં પ્રીમાં બાઈક રેસિંગ સમયે એકે મોટી દુર્ઘટના સર્જાતા સર્જાતા રહી ગઈ હતી. અંદાજે 225 kmphની સ્પીડ પૂરપાટ ઝડપે ભાગતી બાઇકમાં રેસ જીતવા માટે રોમાનો ફેનાટી નામના બાઈકરેસરે તેના લગોલગ ચાલતા સ્પર્ધકની બાઈક સાથે અટકચાળો કર્યો હતો. તેણે તે ચાલકની બાઈકની નજીક જઈને સીધી જ બ્રેક દબાવી દીધી હતી જેથી તે બેલેન્સ ગુમાવીને અકસ્માત કરી બેસે. જો કે બાઈકચાલકે બહુ જ ચપળતાથી બેલેન્સ જાળવી રાખ્યું હતું જેના લીધે હાઈસ્પીડ ક્રેશ નહોતું થયું. આ ઘટનાના રેકોર્ડિંગ જોઈને ટતરત જ સંચાલકોએ તેના પર બે વર્ષનો પ્રતિબંધ લગાવી દીધો હતો.

 • The death of Atal Bihari Vajpayee shocked the cricket world; The tribute paid to the players. tham --- The dubbed cricket is considered as the most popular leader of India .... Former PM, Bharat Ratn, Atal Bihari Vajpayee, Last visit, AIIMS, Death, Tribute, Cricket players 02:27

  અટલજીના નિધનથી ક્રિકેટ જગતમાં પણ શોકનો માહોલ, આ રીતે આપી શ્રદ્ધાંજલિ

 • Forget Kiki Challenge, MS Dhoni Bicycle Stunt Video Is Going Viral 01:02

  ધોનીનો સાયકલ સ્ટન્ટ જોઇ તમે કિકિ ચેલેન્જને પણ ભૂલી જશો, ઘરે એક વખત કરો ટ્રાય

  રાંચી: ભારતના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીએ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ધોની એક સાયકલ પર સ્ટન્ટ કરતો નજરે પડે છે. ધોની સોશિયલ મીડિયા પર અન્ય ક્રિકેટર કરતા ઓછો એક્ટિવ રહે છે.ધોનીએ આ વીડિયો શેર કર્યા બાદ વાયરલ થઇ રહ્યો છે. એમએસ ધોનીનો સાયકલ સ્ટન્ટ જોઇ તમે કિકિ ચેલેન્જને પણ ભૂલી જશો.

  5K વ્યુઝ
 • ICC shares the video of a 2-year-old kid playing some neat shots 01:09

  બે વર્ષના ટેણિયાની બેટિંગ જોઇને ICCએ આપ્યો 'ફેન ઓફ ધ વીક'નો એવોર્ડ

  ICCનો એક વીડિયો ઘણો વાઇરલ થઇ રહ્યો છે. વીડિયો છે બે વર્ષના ટેણીયાનો, જેનું નામ છે અલી. અલીની ખાસિયત છે તેની ક્રિકેટ રમવાની સ્ટાઇલ. બાંગ્લાદેશમાં રહેતો આ ટેણીયો ઇન્ટરનેશનલ સ્ટાઇલથી ક્રિકેટ રમે છે. અલીની કવર શોટ્સ મારવાની સ્ટાઇલ પ્રોફેશનલ ક્રિકેટર જેવી છે. અલી સૌથી વધારે ઓફ સાઇટના શોટ્સ મારે છે. અલીના પિતા તેને બેટિંગ પ્રેક્ટિસ કરાવે છે. - ICCએ આ વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર અપલોડ કર્યો છે - અલીની બેટિંગથી પ્રભાવિત થઇને ICCએ અલીને ફેન ઓફ ધ વીક;નો એવોર્ડ આપ્યો છે

  2K વ્યુઝ
 • 32 cristiano ronaldo body is like 20 years old boy according to juventus medical report, રોનાલ્ડો, ફિટનેસ, યુવેન્ટ્સ, ફૂટબોલ ટીમ, વર્લ્ડકપ, મેસી, ફિટનેસ, વર્લ્ડકપ 01:30

  33 વર્ષના રોનાલ્ડોનું શરીર છે 20 વર્ષના યુવાન જેવું, સૌથી વધુ સ્પીડ ધરાવતો ફૂટબોલર

  ​થોડા સમય પહેલા 33 વર્ષના સુપરસ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ દાવો કર્યો હતો કે તેની બોડી 23 વર્ષના યુવાન જેવી છે. ત્યારે હાલમાં જ રોનાલ્ડો સ્પેનિશ ક્લબ ફૂટબોલ ટીમ છોડીને ઈટાલિયન ટીમ યુવેન્ટ્સમાં સામેલ થયો હતો. હાલમાં જ યુવેન્ટ્સે રોનાલ્ડોનો મેડિકલ અને ફિટનેસ રિપોર્ટકાર્ડ જાહેર કર્યુ હતુ. રિપોર્ટ પ્રમાણે 33 વર્ષની ઉંમરમાં પણ રોનાલ્ડોનું શરીર 20 વર્ષના યુવાન જેવું છે. આ રિપોર્ટ કાર્ડ બોડી ફેટ, સ્નાયુ, વજન અને ગતિના આધારે તૈયાર કરવામાં આવ્યું છે યુવેન્ટ્સના રિપોર્ટ પ્રમાણે રોનાલ્ડોના શરીરમાં માત્ર 7 ટકા ફેટ છે, જે બીજા પ્રોફેશનલ ફૂટબોલર કરતાં 3 ટકા ઓછો છે. તેની બોડીમાં 50 ટકા મસલ્સ માસ છે, જે બીજા પ્રોફેશનલ ફૂટબોલર કરતાં 4 ટકા વધુ છે.2018ના વર્લ્ડકપમાં રોનાલ્ડો સૌથી વધુ 33.98 કિમી પ્રતિ કલાકની સ્પીડે દોડ્યો. થોડા સમય પહેલાં જ રોનાલ્ડો ઈટાલિયન ક્લબ ફૂટબોલ ટીમ યુવેન્ટ્સ સાથે જોડાયો છે ડાયટમાં માછલી, બટાકા અને ગ્રીન સલાડ ખાવાનું પસંદ કરે છે. તે ક્રાયોથેરાપીથી મસલ્સના સોજા અને દુખાવો દૂર કરે છે.

  3K વ્યુઝ
 • વિરાટ કોહલીનો ક્રેઝી શોખ શું છે ?

  વિરાટ કોહલીનો ક્રેઝી શોખ શું છે ?

 • sachin tendulkar son arjun tendulkar take his first international wicket

sachin tendulkar, son, arjun tendulkar, international wicket, વાઈરલ વીડિયો, સચીન તેંડુલકર, અર્જુન તેંડુલકર, ઈન્ટરનેશલ વિકેટ 00:39

  VIDEO : સચીનના દીકરા અર્જુને લીધી પહેલી ઈન્ટરનેશનલ વિકેટ, વીડિયો વાયરલ

  અંડર-19 ટીમ ઈન્ડિયા હાલ શ્રીલંકા ટૂર પર છે. ત્યારે શ્રીલંકા સામે ચાર દિવસની મેચ શરૂ થઈ ગઈ છે. અંડર-19ની આ ટીમમાં સચીન તેંડુલકરના દિકરા અર્જુન તેંડુલકરનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમમાં સિલેક્શન પછી અર્જુન તેંડુલકર ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો. મેચ શરૂ થતાં જ અર્જુન તેંડુલકર ફરી એકવાર ટ્રેન્ડિંગમાં આવ્યો છે. અને તેનું કારણ છે તેની પહેલી ઈન્ટરનેશનલ વિકેટ. અર્જુન તેંડુલકરે પોતાની પહેલી ઈન્ટરનેશનલ વિકેટ ઝડપી છે. શ્રીલંકન બેટ્સમેન કામિલ મિશાર અર્જુનનો પહેલો શિકાર બન્યો હતો. અર્જુનની પહેલી ઈન્ટરનેશનલ વિકેટ એલબીડબ્લ્યુથી મળી છે. અર્જુનનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જણાવી દઈએ કે અર્જુન તેંડુલકર ફાસ્ટ બોલની સાથે-સાથે બેટ્સમેન પણ છે.

  10K વ્યુઝ
 • Nishu Kumar Indian Football Player VIRAL... 03:17

  પટાવાળાનો દીકરો છે ભારતનો ‘મેસી’, ગામવાળાઓને પણ નથી ખબર

  Like | Comment | Share | Follow| દોસ્તો જો તમને પણ આ માહિતી ગમે તો ચોક્કસ તેને શેર પણ કરો.

 • Sourav Ganguly House interior VIRAL... 02:03

  48 રૂમના મહેલમાં રહે છે ગાંગુલી, અનેક ક્રિકેટર્સ માણી ચૂક્યા છે મહેમાનગતિ

  પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલી પોતાના 46માં જન્મ દિવસની ઉજવણી કરી હતી. ગાંગુલી કોલકત્તાના બેહાલા વિસ્તારમાં રહે છે.તો તમે પણ એક લટાર મારી લો.

વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. ભારત-પાકિસ્તાન મેચમાં બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા શૉએબ મલિક સાથે થયું આવું, વીડિયો વાઇરલ 00:43

  ભારત-પાકિસ્તાન મેચમાં બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા શૉએબ મલિક સાથે થયું આવું, વીડિયો વાઇરલ

 2. જિંદગીથી હતાશ યુવક મહિલા તાંત્રિક પાસે ગયો, મોંમાંથી જે નીકળ્યું તે જોઇને શોક્ડ રહી ગયો 01:18

  જિંદગીથી હતાશ યુવક મહિલા તાંત્રિક પાસે ગયો, મોંમાંથી જે નીકળ્યું તે જોઇને શોક્ડ રહી ગયો

 3. શા માટે પાકિસ્તાને ગાયું હતું ભારતનું રાષ્ટ્રગાન? જવાબ સાંભળી તમે પણ થઈ જશો ખુશ 01:31

  શા માટે પાકિસ્તાને ગાયું હતું ભારતનું રાષ્ટ્રગાન? જવાબ સાંભળી તમે પણ થઈ જશો ખુશ

 4. OMG! બાળકોની ઑનલાઇન ડિલીવરી કરી રહ્યું છે ચીન, સામે આવ્યો વીડિયો 02:12

  OMG! બાળકોની ઑનલાઇન ડિલીવરી કરી રહ્યું છે ચીન, સામે આવ્યો વીડિયો

 5. કરીનાની સાવકી દીકરીએ ફોટોગ્રાફરને ઉધડો લીધો, બાદમાં પોતાના વર્તન પર માફી માગી 00:55

  કરીનાની સાવકી દીકરીએ ફોટોગ્રાફરને ઉધડો લીધો, બાદમાં પોતાના વર્તન પર માફી માગી

TOP