પર્યુષણ 2019 / પર્યુષણ પર્વ 2019માં સત્સંગ, સેવા અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો

Sep 06,2019 9:24 PM IST

શ્રીમદ રાજચંદ્ર મિશન દ્વારા પર્યુષણ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, મંત્રી પિયુષ ગોયલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે હજારો શ્રાવકોની હાજરીમાં વિજયભાઈનું શાસન રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું હતુ. પૂજ્ય ગુરુદેવશ્રી રાકેશભાઈની નિશ્રામાં સમગ્ર કાર્યક્રમનું ભક્તિભાવ પૂર્વક સફળ આયોજન કરવામાં આવ્યું હતુ