દશેરા / દશેરાના દિવસે શેનું દહન કરવું જોઇએ? જાણો શું કહે છે સાધુ પ્રેમવત્સલદાસજી

Oct 08,2019 4:29 PM IST

વિજયાદશમીના દિવસે રાવણ દહન કરવામાં આવે છે. ભગવાન શ્રી રામે રાવણનો વધ કર્યો હતો. અસત્ય સામે સત્યનો વિજય થયો હતો. જેની યાદમાં દશેરા ઉજવવામાં આવે છે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ પ્રેમવત્સલદાસજીએ જાણો દશેરા પર શેનો વધ કરવાનું કહ્યું. શેનો વધ કરવાથી સાચા અર્થમાં દશેરા ઉજવ્યા ગણાય તે જાણો સાધુ પ્રેમવત્સલદાસજી પાસેથી.