મકરસંક્રાંતિ રાશિફળ / આ 3 રાશિના જાતકો માટે અશુભ ફળદાયી રહેશે, દરેકને આ મંત્રનો જાપ કરવાથી થશે લાભ

Jan 13,2020 6:01 PM IST

સૂર્ય ધનમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે તેને ‘મકરસંક્રાંતિ’; કહે છે.14-1-2020એ રાત્રે 2 વાગ્યેને 8 મિનિટે સૂર્ય મકર રાશિમાં આવશે જેનો પ્રભાવ બારે રાશિઓના જાતકોમાં અલગ અલગ પડશે. આ મહિને પ્રજાને નાણાકીય પ્રશ્નો પરેશાન કરી શકે છે. સાથે જ ધાન્ય, લાલ અને સફેદ વસ્તુના ભાવમાં તેજી જોવા મળશે. ત્યારે આપણે શાસ્ત્રી ધાર્મિક જનાર્દન પુરોહિત પાસેથી જાણીએ કે આ મકરસંક્રાતિ પછી 12 રાશિઓ પર કેવી અસર થશે?