ઉત્સવ / ભક્તો માટે હિંડોળા એટલે ભગવાનનાં સામીપ્યનો લહાવો - સાધુ પ્રેમવત્સલદાસજી

Aug 07,2019 7:37 PM IST

મંદિરોમાં ઋતુ પ્રમાણે અનેક ધાર્મિક ઉત્સવો ઉજવાય છે. જેમાં હિંડોળા ઉત્સવનું અનેરૂં મહાત્મય છે. ભક્તો માટે હિંડોળા એટલે ભગવાનનાં સામીપ્યનો લહાવો. સંતો-ભક્તો મૃદંગ, મંજીરા વગાડી હિંડોળાના કિર્તનો ગાઈ હિંડોળા ઉત્સવ ઉજવે છે. ભગવાનને ઝુલાવવા માટે વિવિધ પદાર્થો વડે ભગવાનનાં હિંડોળા રચી ભગવાનને ઝુલાવાય છે.