નવા વિડિઓ

 • સભામાં ચકલુંય ફરક્યું નહીં અને ખાલી ખુરશીઓ સામે ભાષણ આપતા રહ્યાં સપા નેતા 00:48

  સભામાં ચકલુંય ફરક્યું નહીં અને ખાલી ખુરશીઓ સામે ભાષણ આપતા રહ્યાં સપા નેતા

 • સંજય દત્તની 'ખલનાયક' ફિલ્મમાં આ ગુજરાતી એક્ટરે રાખીના પતિનો રોલ કર્યો હતો 03:28

  સંજય દત્તની 'ખલનાયક' ફિલ્મમાં આ ગુજરાતી એક્ટરે રાખીના પતિનો રોલ કર્યો હતો

 • રામાયણ અને પોરસ સિરિયલો જેમાં બની છે તેવા ઉમરગામના વૃંદાવન સ્ટુડિયોમાં ભીષણ આગ 00:58

  રામાયણ અને પોરસ સિરિયલો જેમાં બની છે તેવા ઉમરગામના વૃંદાવન સ્ટુડિયોમાં ભીષણ આગ

 • એક એવો એક્સિડેન્ટ કે હેલમેટ પણ ન બચાવી શક્યો જીવ,CCTVમાં કેદ થઈ ઘટના 01:08

  એક એવો એક્સિડેન્ટ કે હેલમેટ પણ ન બચાવી શક્યો જીવ,CCTVમાં કેદ થઈ ઘટના

 • સામાન્ય માણસની વાત

  સામાન્ય માણસની વાત

ધર્મ

 • મોદી શિવભક્ત છે ? જાણો આ યુવાન શું કહે છે

  મોદી શિવભક્ત છે ? જાણો આ યુવાન શું કહે છે

  Modi is a Shiva-devotee? Find out what this young man says. Prime Minister Narendra Modi and Shiva relations are deep, if Shiva looks, then Prime Minister Modi is reaching there to perform darshan and worship, then living in country or abroad. It is the same as the main purpose of contesting from Varanasi. After contesting from Kashi, most of them go to Darshan of Shiva temples. Know what countries Prime Minister Narendra Modi has performed and worshiped Lord Shiva. Narendra Modi, Shiva Temple, Varanasi, Shivbhakt Modi, Hatkesh Temple, Lingraj Temple, Maskt,

 • Koth Ganesh Mandir Ganpatipura 01:30

  ચતુર્થી વિશેષઃ 1000 વર્ષ પહેલાં ગુજરાતનાં આ સ્થળે સ્વયંભૂ પ્રગટ્યા હતાં ગણેશ

  ધર્મ ડેસ્ક, અમદાવાદઃ ગુજરાતમાં ઘણી જગ્યાએ ગજાનંદ વિરાજે છે. અમદવાદ જિલ્લાનાં ધોળકા તાલુકામાં કોઠ નામનું એક ગામ આવેલું છે અને આ ગામની નજીક ગણપતપુરા આવેલું છે. જ્યાં સ્વયંભૂ ગજાનંદ વિરાજમાન છે. આમ તો આ ગામનું નામ ગણેશપુરા છે પણ અહીં સ્વયંભૂ ગણેશ વિરાજે છે માટે તેેને ગણપતિપુરા પણ કહે છે, તો સાથે જ કોઠની નજીક આ ગામ આવેલું હોવાથી ભક્તો આ મંદિરને કોઠનાં ગણેશ પણ કહે છે. આજથી સદીઓ પહેલાં અષાઢ વદ ચોથનાં દિવસે આ સિદ્ધિવિનાયકનું પ્રાગટ્ય થયું હતું. લોથલ પાસેનાં હાથેલ ગામમાંથી તળાવ નજીક વરખડી કેળાનાં જાળામાંથી ભગવાન ગણેશની આ પ્રતિમા મળી આવી હતીં. લોકવાયકા અનુસાર આ મૂર્તિ જ્યારે પ્રગટ થઈ ત્યારે મૂર્તિનાં પગમાં સોનાનાં તોડા, કાનમાં કુંડળ, માથે મુગટ તેમજ કેડે કંદોરો હતો. વિઘ્નહર્તાનું આવું ભવ્ય રૂપ જોઈ તે સમયનાં વિવિધ ગામોનાં આગેવાનો વચ્ચે વિખવાદ થઈ ગયો અને ગણેશજીની મૂર્તિ ક્યાં લઈ જવી.તે સંદર્ભે જ્યારે ગામનાં આગેવાનો વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. ત્યારે એક બ્રાહ્મણ ત્યાં આવ્યાં અને તેમણે કહ્યું ગણેશજીને ક્યાં જવું છે, તે ઈચ્છા તેમના પર છોડી દો. આ મારું બળદગાડુ છે. મુક પશુનાં મનમાં કોઈ મતભેદ હોતો નથી. આપ સર્વે આ મૂર્તિ બળદગાડામાં મુકો અને પછી બળદ તે મૂર્તિને લઈ જઈ જ્યાં અટકે ત્યાં જ તેની સ્થાપના કરી દો. તે બ્રાહ્મણની વાત દરેકે માની અને વિધિવત પૂજન અર્ચન બાદ શ્રીગણેશની પ્રતિમાને તે ગાડામાં સ્થાપિત કરવામાં આવી. જોકે ગાડા સાથે બળદ જોડાય તે પહેલાં જ ગાડુ તેની જાતે જ ચાલવા લાગ્યું. આ જોઈ સૌ કોઈ દંગ રહી ગયા. પણ, હરિની ઈચ્છા સમજી તેના સાક્ષી બની રહ્યાં. ગણેશજીની પ્રતિમાને લઈને ચાલી રહેલું ગાડુ ગણેશ પુરા આ સ્થાને આવીને થંભી ગયું. કહેવાય છે કે ગામનાં આગેવાનોએ મૂર્તિને ગામમાં જ સ્થાપિત કરવાની ઈચ્છા સાથે તેને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ મૂર્તિ હલીસુદ્ધા નહીં અને આખરે વિઘ્નહર્તાની જ ઈચ્છા સમજી અહીં ગણેશપુરામાં જ તેમનું સ્થાપન કરવામાં આવ્યું. અહીં ભગવાન ગણેશ સ્વયંમ પોતાની ઈચ્છાથી વિરાજમાન છે. અને એટલે જ ભક્તોને મન આ સ્થાનનો મહિમા વિશેષ છે. પણ, ખાસ વાત તો એ છે કે ગણેશજીની મૂર્તિ સ્વંભૂ હોય અને સિદ્ધિ વિનાયક સ્વરૂપની હોય અને આટલી વિશાળ હોય એવું તો માત્ર આ એક જ મંદિર છે. અહીં સ્થાપિત ગજાનંદની પ્રતિમા 6 ફૂટ ઊંચી છે. માન્યતા અનુસાર આ ભારતનાં સૌથી વિશાળ સ્વયંભૂ સિદ્ધિવિનાયક છે. ગણેશજીનું આવું ભવ્ય સ્વરૂપ બીજે ક્યાંય જોવા મળતું નથી અને આજ કારણે મોટી સંખ્યામાં ભક્તો અહીં મંદિરમાં ખેંચાઈ આવે છે. વિઘ્નહર્તાનું આ સ્વરૂપ અદભુત છે. સ્વયંભૂ ગણશનાં સાનિધ્યમાં ભક્તો અહીં ખેચાઈને આવે છે અને સદીઓથી વિઘ્નહર્તા ભક્તોનાં કષ્ટ દૂર કરે છે. પુરાણોમાં પણ આ સ્થાનનું વર્ણન કરવામાં આવ્યું છે. પદ્મપુરાણમાં કરાયેલા ઉલ્લેખ અનુસાર ભાલતીર્થમાં સરયુનાં કિનારે ગણેશ પીઠ સ્થાપિત કરવામાં આવેલ છે. પદ્મ પુરાણમાં ઉલ્લેખેલી આ ગણેશ પીઠ એટલે જ ગણેશપુરા. આ મંદિરમાં બારેય માસ ભક્તોનો આવો જ ઘસરો જોવા મળે છે. અહીં મંગળવારે દર્શનનો સવિષેશ મહિમા છે. તો સંકટ ચોથનાં રોજ અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. ભગવાન ગણેશનાં આ મંદિર ભક્તો જ્યારે માનતા મનવી હોય ત્યારે ઊંધો સાથિયો કરે છે અને પછી ભગવાન ગણેશનાં કાનમાં જે માનતા કહેવી હોય તે કહેવામાં આવે છે. જ્યારે માનતા પૂરી થાય સીધો સાથિયો પાડી માનતા પૂર્તિની ઉજવણી કરવામાં આવે છે. અહીં આસ્થા સાથે માનતા માનનારને ક્યારેય નિરાશ થવાનો વારો આવતો નથી. અહીં અંગારકી ચોથ અને સંકટ ચોથ ભરવાનો વિશેષ મહિમા છે ભક્તો અહીં અગિયાર, એકવીશ એવી ચોથ ભરવાની માનતા માને છે અને કહેવાય છે ગણેશજી દરેકની મનોકામના પૂર્ણ કરે છે. અહીં દર્શને આવતા દરેક ભક્તો માટે ચા, પાણી અને ભોજનની વ્યવસ્થા મંદિર તરફથી રખેલી છે. ચોથના દિવસે ગણપતિદાદાને પ્રિય, એવા 6,000 કિલો બુંદીના લાડુ અને 1500 કિલો ચૂરમાના લાડુ પ્રસાદ તરીકે ધરાવાય છે અને દાદાનાં દર્શન સવારે ચાર વાગ્યાથી, સાંજે ચંદ્રોદયની આરતી પછી અડધા કલાક સુધી ખુલ્લા રાખવામાં આવે છે.

  9K વ્યુઝ
 • Lalbaugcha Raja First Look, Darshan Timings Revealed,મુંબઈના લાલબાગચા રાજાનો ફર્સ્ટ લૂક જાહેર, આ રહ્યો વીડિયો 01:04

  મુંબઈના લાલબાગચા રાજાનો ફર્સ્ટ લૂક જાહેર, આ રહ્યો વીડિયો

  13 સપ્ટેમ્બરથી ગણેશ ચતૂર્થી શરૂ થઈ રહી છે. ત્યારે સૌ કોઈના મગજમાં એક વખત એ વિચાર જરૂર આવે કે મુંબઈના લાલબાગચા રાજાની આ વખતની મૂર્તિ કેવી હશે. ત્યારે આજે મુંબઈના લાલબાગચા રાજાનો ફર્સ્ટ લૂક જાહેર થઈ ગયો છે. આ વખતની મૂર્તિ મેજીસ્ટીક છે. જેનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરાયો છે.

  8K વ્યુઝ
 • People of this zombie are festive by social media. Social media is celebrated by people of this amount .. religion news, social media, zodiac sign, famous, reason, myth 01:35

  આ રાશિના જાતકો સોશિયલ મીડિયામાં હોય છે બહુ ફેમસ

 • Whenever someone funeral should be seen, then four auspicious things should definitely be done! Anyone should show the funeral of anybody when it is done. Last ride, death, antim yatra, hindu rituals, 01:51

  જ્યારે પણ નનામી સામે મળે તો અવશ્ય કરો આ 4 કામ, દરેક કામમાં મળશે સફળતા

  આપણા શાસ્ત્રોમાં એવા અનેક ઉપાય કે રહસ્યોનો ઉલ્લેખ કરાયેલો છે જેનું જો મનુષ્ય આચરણ કે પાલન કરે તો ચોક્કસ જીવનમાં લાભ થાય છે, સાથે જ જીવનમાં પણ અનેક સુખ સુવિધાઓ અને શાંતિ સ્થપાય છે. આજે અમે તમને વાત કરીશું ભગવદ ગીતામાં જે પ્રમાણે કૃષ્ણએ કહેલું છે કે શરીર તો નશ્વર છે અમર છે માત્ર આત્મા। જે જન્મે છે તે અવશ્ય મૃત્યુ પણ પામે છે. જે કોઈનું પણ મૃત્યુ થાય તેની અંતિમયાત્રા પણ નીકાળવામાં આવે છે. આજે અમે તમને વાત કરીશું કે જો તમે ક્યાંય પણ બહાર જતા હોય અને સામે કોઈ શબયાત્રા મળે તો શું શું કરવાથી તમને લાભ થશે એ. તો જોઈ લો ઉપરના વીડિયોમાં આ તમારા કામની ચાર મહત્વની જાણકારી.

 • Are you living a Digital Life,Get rid of Social Media Addiction 06:21

  સોશિયલ મીડિયાના વ્યસનથી છુટકારો કેવી રીતે મેળવી શકાય તે સમજાવે છે લાઈફ કોચ હિમાની

  આજના આધુનિક જમાનામાં માણસ મોબાઈલ અને ઈન્ટરનેટનો ગુલામ બની ગયો છે.માણસ સોશિયલ મીડિયોનો રીતસરનો વ્યસની બની ગયો છે.માણસ જાણતો નથી કે પોતે ક્યારે અને કેવી રીતે વ્યસની બની જાય છે. દારૂ જેવા નશીલા પદાર્થથી થતું નુકસાન દેખાય છે,પણ સોશિયલ મીડિયાથી થતું નુકસાન કોઈને દેખાતું નથી.આ વ્યસન ખતરનાક છે ત્યારે કઈ રીતે છુટકારો મેળવી શકાય તે સમજાવે છે લાઈફ કોચ હિમાની.

 • Failures Are Necessary by life coach Ms. Himani 03:09

  હારવું જરૂરી છે,શા માટે તે સમજાવે છે લાઈફ કોચ હિમાની

  માણસ જીવનભર ઈચ્છાઓ પુરી કરવા પ્રયત્નશીલ રહે છે.દરેક માણસને ઈચ્છા હોય છે કે તે જે કામ કરે તેમા સફળ રહે.જોકે તે પ્રયત્ન કરે પછી તરત જ સફળતા મળશે તેની કોઈ ગેરંટી હોતી નથી.કોઈ પણ માણસને રાતોરાત જીત મળી હોતી નથી.માણસ ત્યારે જ જીતે છે જયારે વારંવાર હારે છે.હાર મળે ત્યારે હાર માન્યા વગર કઈ રીતે જીતી શકાય છે તે સમજાવે છે લાઈફ કોચ હિમાની.

  1K વ્યુઝ
 • The World appears the way you Perceive it 03:39

  નકારાત્મક બનવાથી કઈ રીતે બચી શકાય તે સમજાવે છે લાઈફ કોચ હિમાની

  તમે જેવા ચશ્મા પહેર્યા હશે તેવી દુનિયા દેખાશે,દુનિયાને બદલવા કરતા ચશ્મા બદલો.આ વારંવાર સાંભળેલી વાત ફરી એક વખત આપણને સમજાવે છે લાઈફ કોચ હિમાની.માણસને ભગવાને આંખો આપી છે પણ બહું ઓછા લોકોને જીવનને જોવાની દ્રષ્ટિ આપી છે.માણસની જેવી દ્રષ્ટિ હોય છે તેવી સૃષ્ટિ ઉભી કરે છે.આ સંજોગોમાં ન ખબર પડતા તે નુકસાન કરે છે ત્યારે માણસના દ્રષ્ટિકોણ પર વાત કરે છે લાઈફ કોચ હિમાની.

 • Never Give Up, Always Listen To Your Hear 05:56

  જીવનમાં હાર મળે ત્યારે હાર ન માનો,દુનિયાનું નહીં પણ દિલનું માનો

  Never Give Up, Always Listen To Your Hear.અંગ્રેજીનું આ વાક્ય આપણે અનેક વખત વાંચ્યું છે.આપણે વાંચેલું જ્યારે જીવનમાં ઉતારવાની વાત આવે ત્યારે થાય ખાતા હોઈએ છીએ.દરેક માણસ ઈચ્છે છે કે પોતાના ક્ષેત્રમાં આગળ વધે.જોકે માણસ જેવો આગળ વધે કે તરક હાર માની લેતો હોય છે.આમ એટલા માટે થાય છે કે તે દિલનો નહીં પણ દુનિયાનો અવાજ સાંભળે છે.માણસે હંમેશા દિલનો અવાજ કેમ સાંભળવો જોઈએ તે સમજાવે છે લાઈફ કોચ હિમાની.

  1K વ્યુઝ
 • ચકડોળમાંથી રાજકોટના જનમાષ્ટમી મેળાની એક ઝલક 01:04

  ચકડોળમાંથી રાજકોટના જનમાષ્ટમી મેળાની એક ઝલક

  A glimpse of the Janmashtmi Mela from Chakdol to Rajkot . Rajkot Janamashtami Mela, Janmashtami celebrations

વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. ગલુડિયાંને બચાવવાં માટે માતાએ ઝેરીલા સાપનો હિંમતભેર સામનો કર્યો, વીડિયો વાઈરલ 00:57

  ગલુડિયાંને બચાવવાં માટે માતાએ ઝેરીલા સાપનો હિંમતભેર સામનો કર્યો, વીડિયો વાઈરલ

 2. મોરારિબાપુની સાદગીઃ તણસા ગામથી ભાવનગર સુધી કરી બસમાં મુસાફરી 00:41

  મોરારિબાપુની સાદગીઃ તણસા ગામથી ભાવનગર સુધી કરી બસમાં મુસાફરી

 3. સામાન્ય ખેડૂતે ભંગારની બાઈકમાંથી બનાવ્યું 'થ્રેસર', ધોકા મારવાથી મળશે મુક્તિ 00:33

  સામાન્ય ખેડૂતે ભંગારની બાઈકમાંથી બનાવ્યું 'થ્રેસર', ધોકા મારવાથી મળશે મુક્તિ

 4. રાત્રે અચાનક ઉઠીને રડવા લાગતી 7 મહિનાની બાળકી, માતાને નહોતી સમજાતી આખી વાત 01:07

  રાત્રે અચાનક ઉઠીને રડવા લાગતી 7 મહિનાની બાળકી, માતાને નહોતી સમજાતી આખી વાત

 5. Making: કેમેરા પાછળ રજનિકાંત આ રીતે બને છે ચિટ્ટી, અક્ષયે મેકઅપથી મેળવ્યો છે ડેન્જરસ લૂક 01:42

  Making: કેમેરા પાછળ રજનિકાંત આ રીતે બને છે ચિટ્ટી, અક્ષયે મેકઅપથી મેળવ્યો છે ડેન્જરસ લૂક

TOP