નવા વિડિઓ

 • 260 કરોડનું ફુલેકું ફેરવનાર વિનય શાહ અને BJP નેતાના પુત્ર સ્વપ્નિલની અન્ય ઓડિયો ક્લિપ વાઈરલ 02:34

  260 કરોડનું ફુલેકું ફેરવનાર વિનય શાહ અને BJP નેતાના પુત્ર સ્વપ્નિલની અન્ય ઓડિયો ક્લિપ વાઈરલ

 • સુરતી છોકરીયુ! | Surat Special Video | Gujju Comedy Video | Gujju Dada

  સુરતી છોકરીયુ! | Surat Special Video | Gujju Comedy Video | Gujju Dada

 • હોટલ લીલા પેલેસમાં દીપવીરનું ગ્રાન્ડ રિસેપ્શન, દીપિકાનો હાથ પકડીને પહોંચ્યો રણવીર 00:32

  હોટલ લીલા પેલેસમાં દીપવીરનું ગ્રાન્ડ રિસેપ્શન, દીપિકાનો હાથ પકડીને પહોંચ્યો રણવીર

 • દિલ્હીમાં સરકારી સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે ક્લાસરૂમમાં માથામાં માલિશ કરાવી 01:37

  દિલ્હીમાં સરકારી સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીઓ પાસે ક્લાસરૂમમાં માથામાં માલિશ કરાવી

 • આ ગાયને દોહવી પડતી નથી, ખાલી ડોલ મૂકતાં જ આંચળમાંથી આપમેળે પાડે છે શેડ 00:43

  આ ગાયને દોહવી પડતી નથી, ખાલી ડોલ મૂકતાં જ આંચળમાંથી આપમેળે પાડે છે શેડ

 • People of this zombie are festive by social media. Social media is celebrated by people of this amount .. religion news, social media, zodiac sign, famous, reason, myth 01:35
  ધર્મ

  આ રાશિના જાતકો સોશિયલ મીડિયામાં હોય છે બહુ ફેમસ

 • Whenever someone funeral should be seen, then four auspicious things should definitely be done! Anyone should show the funeral of anybody when it is done. Last ride, death, antim yatra, hindu rituals, 01:51
  ધર્મ

  જ્યારે પણ નનામી સામે મળે તો અવશ્ય કરો આ 4 કામ, દરેક કામમાં મળશે સફળતા

  આપણા શાસ્ત્રોમાં એવા અનેક ઉપાય કે રહસ્યોનો ઉલ્લેખ કરાયેલો છે જેનું જો મનુષ્ય આચરણ કે પાલન કરે તો ચોક્કસ જીવનમાં લાભ થાય છે, સાથે જ જીવનમાં પણ અનેક સુખ સુવિધાઓ અને શાંતિ સ્થપાય છે. આજે અમે તમને વાત કરીશું ભગવદ ગીતામાં જે પ્રમાણે કૃષ્ણએ કહેલું છે કે શરીર તો નશ્વર છે અમર છે માત્ર આત્મા। જે જન્મે છે તે અવશ્ય મૃત્યુ પણ પામે છે. જે કોઈનું પણ મૃત્યુ થાય તેની અંતિમયાત્રા પણ નીકાળવામાં આવે છે. આજે અમે તમને વાત કરીશું કે જો તમે ક્યાંય પણ બહાર જતા હોય અને સામે કોઈ શબયાત્રા મળે તો શું શું કરવાથી તમને લાભ થશે એ. તો જોઈ લો ઉપરના વીડિયોમાં આ તમારા કામની ચાર મહત્વની જાણકારી.

  6K વ્યુઝ
 • #Bomb_bomb_Bhole Savannah will change 11 Rice and 11 Shiv mantras! Your fate! @ 11 @ Sawan will change 11 Rice and 11 Shiv mantra. Your fate. Shrawan Somvar, Lord Shiva, Shiv puja, Astro remedy 02:23
  ધર્મ

  શ્રાવણમાં કરો 11 ચોખા અને 11 શિવ મંત્રનો આ પ્રયોગ, થશે શિવ પ્રસન્ન

  2K વ્યુઝ
 • #Rashifal | These three amounts can become rich before the end of the Sawan, the strong yoga is becoming. @@@ aaj ka rashifal | 01:27
  ધર્મ

  તુલા, વૃશ્ચિક અને મીન રાશિનો થશે ભાગ્યોદય, શ્રાવણ પુરો થતાં જ સર્જાશે પ્રબળ યોગ

  શ્રાવણ મહિનો પૂર્ણ થવાની સાથે જ બાર રાશિમાંની જ 3 રાશિઓમાં પ્રબળ યોગ સર્જાશે જેના કારણે તેઓને ધનલાભ થશે. તુલા, વૃશ્ચિક અને મીન રાશિના જાતકો માટે હવે પછીનો સમય ખૂબ જ શુભ હશે. વાત કરીએ થોડા વિસ્તારથી તો આ રાશિના જાતકો પર શિવજીની કૃપા જળવાઈ રહેશે. તેમના માટે નવા ઘરના સંકેતો પણ દેખાઈ રહ્યા છે. તો સાથે જ માનસિક તેમજ શારીરિક રીતે પણ તંદુરસ્તી જળવાઈ રહેશે. પરિવારમાં પણ ખુશીઓ જળવાઈ રહેશે. વાહન કે પછી જમીન ખરીદવામાં પણ ઉત્તમ સમય સાબિત થશે.

  5K વ્યુઝ
 • After 100 years, these zodiac signs will take place in the life of those people, everything will be done in the steps Aj Ka Rashifal. 02:18
  ધર્મ

  100 વર્ષ બાદ માત્ર એક રાશિમાં આવ્યો બદલાવ, સફળતા કદમ ચૂમશે

 • Resolving of any kind of fault in the horoscope 03:25
  ધર્મ

  કુંડળીમાં રહેલા ગમે તેવા દોષનું કરશે નિવારણ, આ ઉપાયથી સર્જાશે લગ્નયોગ પણ

  આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે જો તમારા લગ્નની આડે વિઘ્નો આવતાં હોય તો કયો અસરકારક પ્રયોગ કરવાથી લગ્નયોગ સર્જાશે તેની.

 • Lunar Eclipse 2018: Longest Chandra Grahan of 2018 03:06
  ધર્મ

  21મી સદીનું સૌથી લાંબું ચંદ્રગ્રહણ, 27 જુલાઈએ કરજો આ 4 કામ

  27મી જુલાઈએ ચંદ્રગ્રહણ થવા જઈ રહ્યું છે. શુક્રવારે પૂર્ણિમાની રાત્રિએ મકર રાશિમાં ૩.૫૫ કલાકનું ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે. ભારતની સાથે યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા, દક્ષિણી-ઉત્તરી અમેરિકા, પેસિફિક, હિન્દ મહાસાગરમાં દેખાશે. ત્યારે આજે અમે તમને ઉપરના વીડિયોના માધ્યમથી બતાવી રહયા છીએ કે તે દિવસે ખાસ શું શું ધ્યાન રાખવું

 • SINGS OF GOD WHILE YOUR PRAYER WOULD BE LIKED 02:27
  ધર્મ

  પૂજા સમયે જો આવું થાય તો સમજો કે ભગવાને તમારી પ્રાર્થના સ્વીકારી

  આપણી સંસ્કૃતિમાં પૂજા પાઠનું અનેક ગણું મહત્વ છે. ભાગ્યે જ કોઈ વ્યક્તિ કે મહિલા એવી હશે કે જે દિવસમાં એકવાર ઘરમાં ભગવાનની આરાધના ના કરે. આજે અમે તમને બતાવીશું એવા કેટલાક શુભ સંકેત કે જે જો તમને પૂજા પાઠ સમયે દેખાય તો ચોક્કસ પ્રભુનો પ્રસાદ જ સમજવો. એ તો તમે પણ મહેસૂસ કર્યું જ હશે કે પૂજા કરવાથી આપણી આસપાસ એક અલગ જ પ્રકારની હકારાત્મક ઉર્જા પેદા થાય છે.

  6K વ્યુઝ
 • ALWAYS do first these 3 things in early morning 02:07
  ધર્મ

  સવારે ઉઠીને કરો માત્ર આ 3 કામ, પૂરી થશે બધી ઈચ્છાઓ

  કાયમ માટે લોકોને એ વાતનું નિરાકરણ મળતું નથી કે સવારે ઉઠીને પહેલા કયું કામ કરવું તો આપણો દિવસ સારો જાય છે. આજે અમે તમને જે ત્રણ સોનેરી સૂત્રો બતાવીશું તેને જો તમારા જીવનમાં ઉતારશો તો ચોક્કસ તમારો જન્મારો જ સુધરી જશે. પહેલું કામ એ કરો કે રોજ સવારે તમારાં માતાપિતાને પગે લાગો, જો તમે આટલું કરશો તો ચોક્કસ તેમના આશીર્વાદ તમને દરેક કામમાં સફળતા અપાવશે

  1K વ્યુઝ
 • weekly horoscope of july 2018 01:38
  ધર્મ

  જુલાઈનું પહેલું સપ્તાહ આ 6 રાશિઓ માટે છે ખાસ, સર્જાશે આવા શુભ યોગ

  આજે અમે તમને જણાવીશું કે જુલાઈ મહિનાનું પ્રથમ અઠવાડિયું તમારા માટે કેવા કેવા શુભ સંયોગ સર્જવાનું છે. એ તો આપણે બધા જ જાણીએ છીએ કે દરેક વ્યક્તિના જીવન પર ગ્રહોની સીધી જ અસર પડતી જ હોય છે જેના પ્રતાપે જ જે તે રાશિના જાતકો માટે સારા કે નરસા સંજોગો પેદા થાય છે. આ સપ્તાહે જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાજયોગ સર્જાવાનો છે જેની સીધી જ અસર કુલ છ રાશિના જાતકો પર પડશે.આ રાશિના જાતકોની જૂની ઉઘરાણી પરત આવશે સાથે જ આગળની લેવડ દેવડમાં સાવધાની અવશ્ય રાખવી, તો જોઈ લો વૃષભ, તુલા, સિંહ, વૃશ્ચિક, કુંભ અને મીન રાશિનું આ સપ્તાહનું ભવિષ્ય

  15K વ્યુઝ
વધુ વીડિયો

અત્યારે ટ્રેન્ડમાં

 1. હોટલ લીલા પેલેસમાં દીપવીરનું ગ્રાન્ડ રિસેપ્શન, દીપિકાનો હાથ પકડીને પહોંચ્યો રણવીર 00:32

  હોટલ લીલા પેલેસમાં દીપવીરનું ગ્રાન્ડ રિસેપ્શન, દીપિકાનો હાથ પકડીને પહોંચ્યો રણવીર

 2. લોહીથી લથપથ મરેલી વાંદરી અને બચ્ચાનો ઈમોશનલ વીડિયો, તેનું આક્રંદ જોઈ હચમચી જશો 01:11

  લોહીથી લથપથ મરેલી વાંદરી અને બચ્ચાનો ઈમોશનલ વીડિયો, તેનું આક્રંદ જોઈ હચમચી જશો

 3. દીપિકાનું પિયર રોશનીથી ઝળહળ્યું, આજે પહેલું રિસેપ્શન બેંગાલુરૂમાં 00:42

  દીપિકાનું પિયર રોશનીથી ઝળહળ્યું, આજે પહેલું રિસેપ્શન બેંગાલુરૂમાં

 4. VIDEO: ભાષણ આપતાં નેતાજીનું પેન્ટ ઊતરી ગયું, બોલતાં બોલતાં ઝંખવાણા પડી ગયા 00:24

  VIDEO: ભાષણ આપતાં નેતાજીનું પેન્ટ ઊતરી ગયું, બોલતાં બોલતાં ઝંખવાણા પડી ગયા

 5. ટ્યુશન શિક્ષકે બીજા ધોરણનાં વિદ્યાર્થી સાથે ક્રુરતાની હદો કરી પાર, ઘટના સીસીટીવીમાં થઈ કેદ 01:19

  ટ્યુશન શિક્ષકે બીજા ધોરણનાં વિદ્યાર્થી સાથે ક્રુરતાની હદો કરી પાર, ઘટના સીસીટીવીમાં થઈ કેદ

TOP