દિવસની શરૂઆત એક પૉઝિટિવ વિચાર સાથે, વાંચો રમેશ તન્નાની કોલમ ‘ગુડમોર્નિંગ ગુજરાત’DivyaBhaskar.com એપ પર

Aug 02,2018 9:24 PM IST

દિવ્ય ભાસ્કર ડોટ કોમ આપના માટે લઈને આવ્યું છે રમેશ તન્નાની એક ખાસ કોલમ. ગુડ મોર્નિંગ ગુજરાત. આ કોલમમાં રમેશ તન્ના દરરોજ તમારી સમક્ષ એક પોઝિટિવ વિચાર સાથેની કોલમ રજૂ કરશે. જેની મદદથી તમારો દિવલ પોઝિટિવ પસાર થશે. તો દિવ્યભાસ્કર ડોટ કોમની એપ ડાઉનલોડ કરો. અને દિવસની શરૂઆત એક પૉઝિટિવ વિચાર સાથે કરો. વાંચતા રહો દિવ્ય ભાસ્કર ડોટ કોમ