• Home
  • Gujarati Videos
  • Others
  • ડાંગર સરે કહેલી આ મોટિવેશનલ સ્ટોરી તમારો કોન્ફિડન્સ વધારી દેશે,Motivational story by JR Dangar

મોટિવેશનલ / ડાંગર સરે કહેલી આ મોટિવેશનલ સ્ટોરી તમારો કોન્ફિડન્સ વધારી દેશે

Feb 11,2019 5:46 PM IST

યુટ્યુબ પર મેથેમેજીક ચેનલ ચલાવતા ગણિતના શિક્ષક જેઆર ડાંગરે પોતાના નવા વીડિયોમાં એક મોટિવેશનલ સ્ટોરી કહી છે. ટોપર વિદ્યાર્થીઓને તેમનું સ્થાન ટકાવી રાખવા પોતાને ટોપર ન સમજીને સતત મહેનત કરતા રહેવુ જોઇએ. અને આ વાતને સમજાવવા ડાંગર સરે એક સ્ટોરી કહી છે જે તમારા બાળકને સંભળાવવા જેવી ખરી.