• Home
  • Gujarati Videos
  • Others
  • ઘરમાં ઓછી જગ્યા છે તો લઈ આવો આ સિંગલ સોફા, જે મિનિટમાં બની જશે બેડ,Harmony Sofa Bed Ottoman Chaise add on

સોફા કમ બેડ / ઘરમાં ઓછી જગ્યા છે તો લઈ આવો આ સિંગલ સોફા, જે મિનિટમાં બની જશે બેડ

Feb 13,2019 2:54 PM IST

ઘણી વાર ઘરમાં સ્પેસ ઓછી જગ્યા હોવાના લીધે સોફા અને બેડ બંને રાખવુ શક્ય નથી બનતુ. એવામાં તમારી પાસે બે ઓપ્શન હોય છે કાંતો બેડ કાંતો સોફા. પરંતુ આ સિંગર સોફા તમને બંનેમાં કામ આવી શકે તેમ છે. કારણકે જરૂર સમયે બેડ બની જાય છે. એક્સપેન્ડ કંપની ઓનલાઇન એવુ ફર્નીચર સેલ કરે છે જે મલ્ટી પર્પઝ યૂઝ થઈ શકે છે. જેની કિંમત 35 હજાર રૂપિયા જેટલી છે.