આજે સાંજે 5 વાગ્યાથી સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી પડઘમ શાંત

Dec 07,2017 10:16 AM IST

-ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. ત્યારે પ્રથમ તબક્કાનું મતદાન આવનાર તારીખ 9 ડિસેમ્બરના રોજ યોજાવાનું છે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મતદાન થશે. જેના પગલે આજે આજે સાંજે 5 વાગ્યાથી સૌરાષ્ટ્ર- દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી પડઘમ શાંત થઇ જશે... -ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું મતદાન નવમી ડિસેમ્બરે યોજાશે, ત્યારે પીએમ મોદી આજે ભાજપના એસસી અને એસટી મોર્ચાના કાર્યકર્તાઓ સાથે ઓડિયો સંવાદ કરીને જરૂરી માર્ગદર્શન આપશે.