માણસોની જેમ શાવર લઈ રહ્યો છે ઉંદર, 50 લાખથી વધારે લોકોએ જોયો Video

Jan 30,2018 1:47 PM IST

ક્યારેય તમે ઉંદરને માણસોની જેમ નહાતા જોયો છે. જો ના તો પછી તમારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોવો જોઈએ, જેમાં ઉંદર માણસની જેમ શાવર લઈ રહ્યો છે. વીડિયોને Nature is Amazing નામના ટ્વિટર એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયો માત્ર 14 કલાકમાં 4.85 મિલિયનથી વધારે લોકોએ જોઈ લીધો છે.